20161217

ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર...

ગુજરાતના ક્યા શહેરમાં શું વખણા છે તેની યાદી પર... 

અમદાવાદ: 

લકીના મસ્કાબન , 
સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા , 
છત્રભૂજની સેન્ડવીચ , 
જશુબેનના પિઝા, 
વિજય અને જયભવાનીના વડાપાંવ , 
કર્ણાવતીની દાબેલી, 
મણીનગરના માસીની પાણીપૂરી , 
ગીતાની સમોસા-કચોરી , 
શંભૂની કોફી , 
દાસના ખમણ-સેવખમણી , 
લક્ષ્મીના ગાંઠિયા, 
આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી , 
જવેરવાડની પાણીપૂરી , 
મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ , 
વિદ્યાપીઠ પાસેના થેપલા , 
ગુજરાતના દાળવડા , 
ફરકીના ફાલૂદા , 
પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી , 
વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દા-પકવાન , 
યુનિવર્સિટીના ઢોસા , 
બાપુનગરના ગોંડલના ગાઠિયા , 
દિનેશના ભજિયા , 
સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ , 
જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ , 
રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ , 
શંકરનો આઇસ્ક્રીમ , 
મણિનગરના ટામેટાના ભજિયા , 
વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, 
વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ , 
કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક , 
મરચી પોળનું ચવાણું , 
દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા , 
જુના શેર-બજારનું ચવાણું , 
ઝવેરીવાડના ચોકલેટ પિઝા , 
સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ , 
સી.જીરોડ પર આર.કે.નો ભાજી પાં , 
હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાં , 
પાંચ કૂવાની ફૂલવડી , 
લક્ષ્મી બેકરીની પેટિસ , 
શ્રી રામના ખમણ , 
ઓનેસ્ટના ભાજી-પાંવ , 
મોતી બેકરીની નાનખટાઇ , 
ચંદ્ર વિલાસના ફાફડા જલેબી , 
સૌરાષ્ટ્રના ફાફડા , 
ઋતુરાજના મસ્કાબન-ચા , 
ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા , 
સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી , 
ઢબગરવાડની કચોરી , 
અલંકારના સમોસા , 
રાયપુરના શ્રી રામના ખમણ , 
બહેમરામપુરાના વિજયના દાલવડા , 
ખોખરા ચાર રસ્તાની ઇડલી , 
નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા , 
હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ , 
બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા) , 
લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , 
લકીની બાજુમાં શશીનુ ચવાણું , 
વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા , 
ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા , 
જનતાનો કોકો , 
ઝવેરીવાડની દાળિયાની ચટણી , 
બાલા હનુમાન ગાંધી રોડના રગડા-માસા , 
રામ વિજયના ફાફડા-જલેબી , 
ભૂતની આંબલીના ફાંફડા , 
ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા , 
એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ , 
ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવી , 
રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ , 
અંકુરના આણંદ દાલવડા , 
ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા , 
મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે.... 

....................... 

રાજકોટ: 
મયૂર ભજિયા , 
મનહરના સમોસા-ભજિયા , 
ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા , 
જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા , 
રામ ઔર શ્યામના ગોલા , 
સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી , 
ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો ઇસ્ક્રીમ , 
કરણપરાના બ્રેડ કટકા , 
એરપોર્ટ ફાટક પાસેના ઢોસા , 
જોકરના ગાંઠિયા , 
સુર્યકાંતના થેપલા-ચા , 
જય સિયારામના પેંડા , 
રસિકભાઈનો ચેવડો , 
જલારામની ચિકી , 
ગોરધનભાઈનો ચેવડો , 
આઝાદના ગોલા, 
બાલાજીની સેન્ડવીચ , 
અનામના ઘુઘરા , 
ઇશ્વરના ઘુઘરા , 
રાજુના ભાજી પાંવ , 
મગનલાલનો આઇસ્ક્રીમ , 
સોનાલીના ભાજી પાંવ , 
સાધનાની ભેળ , 
નઝમીનું સરબત , 
રાજમંદિરની લસ્સી , 
ભગતના પેંડા , 
શ્રી રામની ચટણી , 
મીલપરાનું અમદાવાદી ખમણ , 
પટેલના ભાજી પાંવ , 
સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ , 
રઘુવંશીના વડાપાંવ , 
બજરંગની સોડા , 
ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા , 
કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા , 
નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા , 
કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા , 
સંતકબીર રોડની રાંદલના ભાજી પાં , 
મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા.... 

...................... 

વડોદરા : 
દુલીરામના પેંડા , 
મહાકાળીનું સેવઉસલ , 
પારસનું પાન , 
ભાઇભાઇની દાબૅલી , 
શ્રીજીના વડાપાંવ , 
એમજી રોડ પર લાલાકાકાના ભજિયા , 
મંગળબજારમાં પ્યારેલાલની કચોરી , 
ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ , 
રાજમહેલ રોડ પર રાજુના ખમણ , 
અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ , 
કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના મોસા, 
જગદિશનો ચેવડો , 
ટેસ્ટીના વડાપાંવ , 
ફતેહરાજના પૌવા , 
વિનાયકનો પુલાવ , 
લાલાકાકાના ભજિયા , 
નાળિયેર પાણીની સિંગ , 
ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂ મસાલા ઢોસા.... 

...................... 

સુરત : 
રમેશનો સાલમપાક , 
કિશોરનો આઇસ્ક્રીમ , 
જાનીનો લોચો , 
લાલ દરવાજાનો ગોપાલનો લોચો , 
ગાંડાકાકાના ફાફડા , 
વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ , 
અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ , 
ચોપાટી પાસે મહેશનો પુલાવ, 
વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી , 
અંબાજી રોડ પર સુરતીના ખમણ , 
લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ , 
ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ , 
ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા , 
લીમડા ચોકમાં ચેવલીના ભજિયા , 
ઝાંપાબજાર પાસે આદર્શની ચા , 
દાળિયા શેરીની નરેશની ભેળ , 
બેગમપુરામાં મઢીની ખમણી , 
સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા , 
મોટા વરાછામાં કુંભણિયા ભજિયા , 
ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે , 
ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી , 
ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો , 
વરાછા રોડ પરના મયૂરના ભજિયા..... 

.................... 

ગાંધીનગર : 
મયુરના ભજિયા , 
ગાંઠીયારથના ગાંઠિયા , 
મહાલક્ષ્‍મીના ખમણ , 
મહારાજના દાળવડા , 
ભાભીના  ભજિયા , 
બટુકના ગોટા , 
મોરલીના ઢોંસા , 
પુજાના ઢોકળા , 
સેંધાના ગોટા , 
અક્ષરધામની ખીચડી , 
લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ ને નાનખટ્ટાઈ , 
વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી..... 

..................... 

અમરેલી : 
ચક્કાભાઈની ચા , 
જયહિન્દના ગોટા , 
ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી , 
હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા , 
ભગતનું ઉંધીયુ , 
મહારાજના ભાજીપાંવ , 
શિતલનુ કોલ્ડપાન..... 

..................... 

ભૂજ : 
બાસૂદી ગોળા , 
રજવાડી ગોળા , 
આઇસ્ક્રીમ ગોળા , 
વાણિયાવાડ ખાવડાના સાટા , 
પકવાન અને ગુલાબપાક , 
ગોવિંદજીના પેંડા , 
મધુની ભેળ , 
ધીરૂભાઈની રોટી , 
શંકરના વડાપાંવ...... 

..................... 

સુરેન્દ્રનગર: 
ભાભીના ભજીયા , 
રાજેશના સમોસા , 
જગદંબાના પરોઠા , 
ઉકાનું પૂરી-શાક , 
સિકંદરની સિંગ , 
જલારામના વાળા-પાંવ , 
નોવેલ્ટીના પરોઠા -શાક , 
પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ , 
ચેતનાની દાબેલી , 
દાળમિલમાં સાગરની ખસતા કચોરી , 
એસ્ટ્રોનનું પાન , 
કિસ્મતની સોડા , 
સૂર્યાના ભાજી પાંવ , 
ગોકુલનું સીઝલર , 
ગોપાલના મસાલા પાંવ.... 

...................... 

જામનગર : 
એચ.જે.વ્યાસનો શીખંડ , 
વલ્લભભાઈના પેંડા, 
જનતા ફાટકના વણેલા ગાંઠિયા , 
જગદિશનો ફાલુદો , 
ગીતાનો આઇસ્ક્રિમ , 
જવાહરના પાન , 
દિલિપના ઘુઘરા , 
ઉમિયાના ભજિયા , 
લખુભાઈનો રગડો , 
ગીજુભાઈની ભેળપૂરી, 
ડાયફ્રુટની કચોરી...... 

.................... 

મહેસાણા: 
સહયોગના પેંડા , 
મુરલીના વડા પાંવ , 
પટેલની ખમણી , 
સ્ટેશનની ચા , 
રામપુરા ચોકડીની દાબેલી , 
ક્રિષ્નાની દાબેલી...... 

.................... 

બારડોલી : 
જલારામના પાંતરા , 
જલારામના ખમણ , 
જલારામની ખીચડી , 
મહારાણાના દાણા-ચણા , 
ભરકાદેવીનું આઈસ્ક્રીમ , 
જેઠાની પાંવભાજી..... 

...................... 

જેતપુર : 
વજુગીરી ના ભજીયા , 
દિપકની દાબેલી , 
નાથબાપાના લસણિયા સેવ મમરા , 
ભગતના પેંડા..... 

....................... 

ભાવનગર : 
ભગવતીનું સેવ-ઉસળ..... 

...................... 

આણંદ : 
રેલવે સ્ટેશનની દાબેલી , 
પાંડુના દાલ વડા , 
યોગેશના ખમણ , 
સાસુજીનો હાંડવો..... 

.................... 

દાહોદ : 
બાદશાહ કૂલ્ફી..... 

.................... 

ગોધરાઃ 
પેટ્રોલ પંપના ભજિયા , 
ગાયત્રીની લસ્સી , 
શંકરની ભાજી-પાવ , 
ગોપાલનો ગોટો..... 

..................... 

બોટાદ : 
જેરામભાઈનો ચેવડો..... 

...................... 

મોરબી‍ : 
પકાના ભૂંગરા બટાટા , 
કાનાની દાબેલી , 
ભારતની પાણી પુરી , 
મયુરના ભજિયા , 
ચક્કાના બ્રેડ બટાટા , 
જૈનના ખમણ...... 

.................... 

નવસારી: 
વિકાસના સમોસા , 
મામાની પેટીસ...... 

...................... 

ધારી: 
કનૈયા ડેરીનો શીખંડ...... 

....................... 

મહુવા: 
વરિયાળીનું સરબત..... 

........................ 

નડિયાદ: 
સિંધી બજારનું ગળિયું ચવાણું , 
વસોગામના પત્તરવેલિયા..... 

......................... 

ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે ? '' 

અમદવાદના મસ્કાબન , 
કટિંગ ચા , 
મકરસંક્રાતિ 

સુરતનું જમણ , 
ઘારી , 
સુરતણફેણી , 
ખમણ ઢોકળા , 
ઉઘીયું અને લોચો. 

રાજકોટની ચીકી , 
પેંડા , 
બ્રેડ કટકા અને રંગીલી પ્રજા. 

વડોદરાનો લીલો ચેવડો , 
ભાખરવડી અને નવરાત્રિ. 

જામનગરની બાંધણી , 
કચોરી , 
તાળા , 
આંજણ અને પાન. 

કચ્છની દાબેલી , 
ગુલાબપાક , 
કળા કાળિગીરી અને ખુમારી. 

મોરબીના તળીયા (ટાઇલ્સ) , 
નળિયા અને ઘડીયાલ. 

ભરુચની ખારી શિંગ. 

સુરેન્દ્રનગરના સેવમમરા , 
કચીરીયું અને શીંગ. 

ભાવનગરના ગાંડા , 
ગટર , 
ગાંઠિયા અને ફૂલવડી. 

પાલનપુરનું અત્તર , 
પેંડા , 
ખાખરા અને હીરાના વેપારી. 

સોરઠનો સાવજ, 
કેસર કેરી અને અડીખમ ગિરનાર. 

પાટણની રેવડી , 
દેવડા અને પટોળા. 

પોરબંદરની ખાજલી, 
ગોટી સોડા અને માફિયા. 

નવસારીની નાનખટાઇ. 

ખંભાતનું હલવાસન. 

ડાંગનો ચોખ્ખાનો રોટલો , 
નાગલી , 
વાંસનું શાક અને ડાંગ દરબાર. 

વલસાડના ચીકુ અને હાફૂસ. 

ડાકોરના ગોટા અને સકરિયા અને મલા મારેલ દૂધ. 

HENRY HINTERMEISTER

  HENRY   HINTERMEISTER                                               ...