20161217

​​नया जानिए

​​नया जानिए 
💍કબીરવડ :💍 

શુકલતીર્થની નજીકનર્મદાના પટની મધ્યમાં  વિશાળ વડ આવેલો છેમાન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયુંજેમાંથી  વડ ઊગી નીકળ્યોવડનું મૂળ થડ શોધવું મુશ્કે્લ છે  આશરે 600 વર્ષ જૂનો હોવાનું નુમાન છે. 🈴રાજપીપળા :🈴 

રજવાડાની રાજધાનીનું શહેર છેહીંનો હજાર બારીવાળો રાજમહેલ જોવાલાયક છે સ્થળ તેની રમણીયતાને કારણે ગુજરાતી ફિલ્મોનાં શુટિંગનું સ્થાન બની ગયું છે. 🚺અંકલેશ્વર🚺 

 :ભરૂચથી 12 કિમી દક્ષિણે આવેલું અંકલેશ્વર ખનિજ તેલ માટે જાણીતું છેગુજરાતમાં સૌથી સારું ને સૌથી વધુ તેલ આપનારું તેલક્ષેત્ર છેઅહીંથી નીકળતું તેલ શુદ્ધ થવા વડોદરા પાસેની કોયલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. ભાડભૂત 

 :ભરૂચથી આશરે 23 કિમી દૂર આવેલા  ધાર્મિક સ્થળે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે. 🕦કરજણ 🕗 

:રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે. 


🔶બોચાસણ :🔶 

અક્ષર પુરુષોતમ સંસ્થારનું વડુંમથક બોચારણ બોરસદ  તારાપુર માર્ગ પર આવેલું છે. 


🔵ડાકોર :🔵 

નડિયાદથી લગભગ 40 કિમી પૂર્વે વેલું ડાકોર-મૂળ ડંકપુર-કૃષ્ણુભક્તોનું મોટું ધામ છેસુપ્રસિદ્ધ ડાકોરનું મંદિર . 1828 માં શ્રી ગોપાળરાવ જગન્નાપથ તામ્વેકરે વૈદિક વિધિથી બંધાવ્યું હતું તેવા લેખ મળે છે મંદિરને 8 ધુમ્મ્ટ છે અને 24 શિખરો છેનિજમંદિરમાં બિરાજતી મૂર્તિ સાડા ત્રણ ફૂટી ઊંચી અને દો ફૂટ પહોળી છેઆખી મૂર્તિ કાળા કસોટી પથ્થરની બનેલી છેઅને તે 11 મી સદીની હોવાનું મનાય છે. 


🔴ગળતેશ્વર🔴 

 :ડાકોરથી 16 કિમી દૂર મહી કાંઠે આવેલું સોલંકીયુગનું  શિવાલય જોવા જેવું છેમહી અને ગળતી નદીનું  સંગમતીર્થ એક પિકનિક સ્થકળ બન્યું છે. 


🔱કપડવંજ :🔱 

કપડવંજ જૂનું ઐતિહાસિક સ્થાન છે.અહીંની કુંકાવાવ જાણીતી છેકપડવંજના કીર્તિસ્તંભ (તોરણપ્રાચીન યુગની કીર્તિગાથા ગાતાંઅકબં ઊભાં છે. 🔘ઉત્કંઠેશ્વર🔘 

 :કપડવંજથી દસેક કિમી દૂર વાત્રક કાંઠે ઉત્કંઠેશ્વરનું શિવાલય છે. 108 પગથિયાં ચઢતાં જમણી બાજુએ ગો છેતેમાં શ્રી જગદંબાનું સ્થાંનક છેઅહીં વિવિધ સ્થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે. શામળાજી  

:સાબરકાંઠા જિલ્લામાં ડુંગરો વચ્ચે મેશ્વો નદીના કિનારે આવેલું  વેશ્ણવતીર્થ શિલ્પાસૌંદર્યની ર્દષ્ટિએ અવલોકનીય છેઅહીં ચતુર્ભુજ વિષ્ણુંની ગદા ધારણ કરેલ શ્યાલમ મૂર્તિ વિરાજે છે એટલે  સ્થળ ગદાધરપૂરી પણ કહેવાય છેદર કારતક સુદ પૂનમે યોજાતા અહીંના મેળામાં જાતજાતના પશુઓની લે-વેચ થાય  .ઈડર  

:હિંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં  લગભગ 800 ફૂટ ઊંચો ડુંગર છેએક વાર  ગઢ જીતવો એટલું કપરું ગણાતું કે ‘ઈડરિયો ગઢ જીત્યા‘ વી લોકોક્તિ પ્રચલિત થઈ 🌚.ખેડબ્રહ્મા 🌚 

:હિંમતનગરથી 57 કિમીના અંતરે આવે ખેડબ્રહ્મામાં હિરણાક્ષી નદીના કાંઠે ચતુર્મુખ બ્રહ્માજીનું વિરલ મંદિર આવેલુંછેનજીકમાં ભૃગુઋષિના આશ્રમ તરીકે ઓળખાતા શ્રમની નજીક હિરણાક્ષીભીમાક્ષી અને કોસાંબી નદીઓનો સંગમ થાય છે. 


🌞મહેસાણા :🌞 

મહેસાણાની ભેંસો વખણાય છે અને હીંની ‘દૂધસાગર‘ ડેરી જાણીતી છેઅમદાવાદ  દિલ્લી હાઈવે પર મહેસાણા આવતાં પહેલા ‘શંકુઝ‘ વોટરપાર્ક પર્યટકો માટે મનોરંજનના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયો છે. 🌊પાટણ🌊 

 :સરસ્વતી નદીના તટે વસેલું   વખતનું મહાનગર ગુજરાતની રાજધાનીહતુંપાટણ એટલે ‘પતન  શહેર‘આનુંમૂળ નામ અણહિલપુર પાટણ હતુંલગભગ હજાર વર્ષ પહેલાં બંધાયે સહસ્ત્રતલિંગ તળાવના અવશેષો રથી તેની વિશાળતાકારીગરી અને ભવ્યતાનો પરિચય મળે છેશિલ્પ સ્થાપત્યની ભવ્યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્યાત છેપાટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા 800  1000 પુરાણા અલભ્ય ગ્રંથો સચવાયા છે. 🌈સિદ્ધપુર🌈 

 :માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર સરસ્વ્તી નદીને કિનારેઆવેલું છેપરંતુ સિદ્ધપુરની ખ્યાતિ તેના રુદ્રમહાલયને કારણેછેજેના 1600 માંથી આજે માત્ર ચારેક થાંભલા અને ઉપર કમાન જેવુંથોડુંક બચ્યું છેસિદ્ધપુરથી થોડે દૂર 12 * 12 મીટરનો એક કુંડ છે જે બિંદુ સરોવર નામે ઓળખાય છે. 


🌁તારંગા 🌁 

:મહેસાણા જિલ્લાંની ઉત્તરે આવેલું જૈનોનું  યાત્રાધામ 1200 ફૂ ઊંચા અત્યંત રમણીય ડુંગર પર વેલું છે. ⛄મોઢેરા ⛄ 

:ભારતમાં માત્ર બે સૂર્યમંદિરો છેએક કોણાર્ક (ઓરિસ્સા*)માં નેબીજું મોઢેરામાંપુષ્પાવતી દીને કિનારે આવેલું  મંદિર . 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયું છે. 🌀વડનગર 🌀 

:મહેસાણાથી 30 કિમી દૂર આવેલા બે પથ્થરના તોરણો શિલ્પકળા અને વાસ્તુકળાના પ્રતીક તરીકે ભારતભરમાં વિખ્યા3 છેદીપક રાગગાયા પછી તાનસેનના શરીરમાં થયેલા દાહનું શમન અહીંની બે સંગીતજ્ઞ બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ છેડીને કર્યું હતું. 


❄બાલારામ ❄ 

:બનાસકાંઠા જિલ્લાનું  એક ઉત્તમ પ્રાકૃતિક સૌંદર્યધામ છેતે ટેકરી પર આવેલું છે 


☔.અંબાજી :☔ 

ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીંની પર્વતમાળામાં આરાસુર ડુંગર  અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર વેલું છેઉપરાંત આસપાસના જંગલોની પેદાશ લાખખેરમીણમધગૂગળ વગેરેનું પણ બજાર છેઅંબાજીનું વિશેષ આકર્ષણ તેની નજીક આવેલો ગબ્બર પહાડ છેગબ્બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે. ભુજ  

:કચ્છનું મુખ્ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું લગભગ 500 વર્ષ પુરાણું ગર છેસીમાંત નગર હોઈ લશ્કરી છાવણી અને હવાઈ મથક વગેરે અહીં વિકસ્યાં છેવાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં ખાસ જોવાલાયક છે આયનામહલમહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓતળાવ અને તેમાં માઈલો દૂરથી પાણી લાવતી ભૂગર્ભ નહેકચ્છની કલાનું શિખર એટલે આયના મહલ. 


☁અંજાર :☁ 

ભુજથી પૂર્વ-દક્ષિણે આવેલું અંજાર પાણીદાર છરી-ચપ્પાં , સૂડીઓના ઉદ્યોગ તથા બાંધણી કળા માટે જાણીતું છેજળેશ્વર મહાદેવતથા જેસલ-તોરલની સમાધિ વિખ્યાત છે. અંજારથી લગભગ 4 કિમીના અંતરે જંગલી ગધેડા (ઘુડખરફેબ્રુઆરીથીજૂન સુધીમાં જોઈ શકાય છે. ⛅ધીણોધરનો ડુંગર⛅ 

 :ભુજથી આશરે 60 કિમી દૂર આવેલો  ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છેડુંગર લગભગ 1250 ફૂટ ઊંચો છે ડુંગરમાં થાનમઠ આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્યા છે ☀.વેમુ ☀ 

:કચ્છ ના મોટા રણની દક્ષિણ સરહદે એક નાનું ગામ છેછેલ્લાં 250 વર્ષોથી  ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં  🌘🌐નારાયણ સરોવર :ભારતનાં પાંચ મુખ્ય પવિત્ર સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે સ્થળ વૈષ્ણવ ધર્મીઓનુ યાત્રાધામ છે. 🌖મુંદ્રા🌖 

 :મુંદ્રા વાડી  બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છનાલીલા પ્રદેશ તરીકે ઓળખાય છેઅહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય  🌝.માંડવી🌝 

 :ભુજથી દક્ષિણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈબંદર તરીકે વિકાસ પામી રહેલું સ્થળ છેમાંડવીનો કિનારો ખૂબ રળિયામણો હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છેપવનચક્કીથી વીજળીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થાય છે. 🌱🌼ધોળાવીરા🌼 

 :. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈપુરાતન તત્વના શોધ કાર્ય પ્રમાણે  સ્થનળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું. 


🌴કંડલા🌴 

 :કચ્છનું  બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છેતે ફ્રી પોર્ટ છે. 🌱વઢવાણ 🌱 

:વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુરઅને આધુનિક સુરેન્દ્ર નગરની ચ્ચે ભોગાવો નદી વહે છેગામમાં સુંદર  શિલ્પસ્થાપત્યભરી માધાવાવ છેસતી રાણકદેવીની દેરીપ્રખ્યાત છેવઢવાણ સૌરાષ્ટ્રંનો દરવાજો કહેવાય છેઆઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું. 🌳ચોટીલા :🌳 

ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરેન્દ્રનગરથી 57 કિમી દૂર ડુંગર  આવેલું છેડુંગરની ટોચ પર ચામુંડાદેવીનું મંદિર છે. 


🌵તરણેતર :🌵 

તરણેતર  ત્રિનેત્ર શબ્દાનું અપભ્રંશ છેરાજકોટથી ઉત્તર-પૂર્વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છેહાલનું મંદિર . 1902 માં બંધાયું હતું. 


🍄ગાંધીનગર 🍄 

:સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાનીનું શહેર બન્યું આખું નગર  નવેસરથી વસાવાયુંચંડીગઢના સ્થપતિ લા કાર્બુઝિયેરના નગરયોજના પર ગાંધીનગરની યોજન-કલ્પના કરવામાં આવીઆખું શહેર 30 સેકટરમાં વિભાજિત કરવામાં આવ્યુંવિધાનસભાનું સ્થાપત્ય કલાત્મંક છેશહેરમાં સુંદર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ગાડાયાં છે.ગાંધીનગરનું અનોખું આકર્ષણ છેઅક્ષરધામભગવાન શ્રી સ્વાંમીનારાયણની સ્મૃતિમાં ર્જાયેલું  સંસ્કૃતિ તીર્થ કુલ 23 એકર ધરતી પર પથરાયેલું છે. વર્ષના સમયગાળામાં બંધાયેલું  મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છેમંદિરના મધ્યંસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે 


🍃.અડાલજ🍂 

 :ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 કિમીના અંતરે અડાલજ ગામની ઐંતિહાસિક વાવનું સ્થાપત્ય્ વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે વાવ રાણી રુદાબાઈએ તેના તિ રાજા વીરસિંહની યાદમાં સને 1499 માં બંધાવી હતીતેને 5 મા છેવાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે. 🌲લોથલ 🌲 

:અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અંતરે આવેલા લોથલમાંથી હડપ્પા સંસ્કૃતિના લગભગ ચાર હજાર વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યા છે સમૃદ્ધ બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે. 🌾ધોળકા :🌾 

લોથલની પૂર્વે આવેલા ધોળકા ગામમાં મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છેધોળકા જામફળની વાડીઓ માટે જાણીતું છેત્યાંથી દક્ષિણ-પૂર્વમાં અમદાવાદ-ખેડા જિલ્લાઆની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે. 🌿નળ સરોવર :🌿 

અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમે આશરે 60 કિમીના અંતરે આવેલું નળ સરોવરઆશરે 115 ચો કિમીનો ઘેરાવો ધરાવેછેવચમાં આશરે 350 જેટલા નાના બેટ છેનળ સરોવરનું આંતરરાષ્ટ્રીય મહત્વ છેકારણ કેશિયાળા દરમિયાન દેશપરદેશનાં પક્ષીઓનાં ટોળેટોળાં આવે છેઆમાં સૂરખાબનું આકર્ષણ વધુ રહે છે. 🍁અમદાવાદ 🍁 

:સાબરમતીના કિનારે આશાવલ અને કર્ણાવતી નામનાં બે નગરો હતાંત્યારથી શરૂ થઈને અર્વાચીન અમદાવા સુધીનો એક રાજકીય અને સાંસ્કૃંતિક ઈતિહાસ છેસને 1411ના એપ્રિલ માસની પહેલી તારીખે અહમદ શાહે પ્રથમ ઈંટ મૂકીશહેરનું નિર્માણ શરૂ કર્યુંઅમદાવાદમાં બે કિલ્લા છે : ભદ્રનો અને ગાયકવાડની હવેલીનોત્રણ દરવાજાની અંદર જતાં જમણે હાથે વિશાળ જામા સ્જિદ આવેલી છેજે સને 1423 માં બંધાયેલી સિવાય ઝકરિયા મસ્જિરાણી રૂપમતીની મસ્જિદ પણ પ્રખ્યાત છે.સને 1572 માં બંધાયેલી સીદી સૈયદની જાળીઓ વિશ્વવિખ્યા્ત છેકુતુબુદ્દીન હૌજે કુતુ તળાવ 1451 માં બંધાવેલું જે જે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. 76 એકર જેટલી જમીન રોકતા  તળાવનો ઘેરાવો લગભગ 2 કિમી જેટલોછે તથા વ્યા્સ 650 મીટર છેવચમાંઆવેલી નગીનાવાડી તેની સુંદરતામાં વધારો કરે છેકુશળ પ્રાણીવિદ્ રૂબીન ડેવિડના પ્રયાસોથી કાંકરિયાની આસપાસની ટેકરીઓ પર વિકસેલા બાળક્રીડાંગણપ્રાણીસંગ્રહજળચરસંગ્રહ ગુજરાતનું આગવું ગૌરવ ગણાય છેસને 1450 માં સીદી બશીરની મસ્જિદના ઝૂલતા મિનારાઓની રચના થઈ.1850માં દિલ્લી રવાજા બહાર પ્રેમચંદ સલાટે સફેદ આરસનું હઠીસિંગનું જિનાલય રચ્યુંબીજાં ધર્મસ્થાનોમાં પાંડુરંગ આઠવલેજીનું ભાવનિર્ઝરમાંનું યોગેશ્વરનું મંદિરચિન્મય મિશન,હરેકૃષ્ણા સંપ્રદાયનું ઇસ્કો મંદિર અને સોલા ખાતે ભાગવત વિદ્યાપીઠ છે.નૃત્યક્ષેત્રે શ્રીમતી મૃણાલિની સારાભાઈની દર્પણ સંસ્થા અને કુમુદિની લાખિયાની કદં સંસ્થાકામ કરી રહી છેસ્થાપત્ય શિક્ષણક્ષેત્રે સ્કૂલ ઓફ ર્કિટેકચરકલાનો રોજિંદા જીવન સાથે સંદર્ભ રચતી એન.આઈ.ડીઅને ઉદ્યોગ સંચાલનના શિક્ષણ માટેની આઈઆઈએમભારતભરની બેનમૂન સંસ્થાઓ છેગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ સ્વતંત્ર વિદ્યાપીઠ તરીકે ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપી રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે ફિઝિકલ રિસર્ લેબોરેટરીઔદ્યોગિક સંશોધન માટેની અટિરા તો અંધ-બહેરાંમૂગાં માટેની બીએમસંસ્થાઓની નામના દેશ-વિદેશમાંછેસરખેજ નજીક વિશાલા એક વિશિષ્ટ પ્રકારનું નાસ્તા ગૃહ છેજેમાં ગામડાનું વાતાવરણ ઊભુંકરવામાં આવ્યું છેહીં વિવિધ પ્રકારના વાસણોનો સંગ્રહ છે.સને 1915માં રાષ્ટ્રટપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીના કાંઠે ‘સત્યાગ્રહ આશ્રમ‘ની સ્થાપના કરી હતીઅહીંયા ગાંધીજીનું નિવાસસ્થાન હ્રદયકુંજ આવેલું છે 


🌻.મોરબી🌹 

 :મચ્છુ નદીને કિનારે મોરબી વસ્યું છેશિલ્પયુક્ત મણિમંદિર કળાનો ઉત્કૃઊષ્ટ્ નમૂનો છેમોરબીમાં ઘડિયાળ તથા પોટરી બનાવવાના ઉદ્યોગ ખૂબ વિકસ્યા છે.નજીકમાં નાનકડું ગામ ટંકારા આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદજીનું જન્મ સ્થાન છે. 
🌹વાંકાનેર :🌹 

રાજકોટથી 38 કિમી દૂર વાંકાનેરમાં મહારાજાનો મહેલ દર્શનીય છેમહારાજાના વિશિષ્ટ શોખની યાદગીરી રૂપે પુરાણી મોટરોનાં મોડલો (વિન્ટેજ કારો)નોમોટો સંગ્રહ પણ છેપોટરી ઉદ્યોગ વિકાસ પામ્યો છે 🍀.રાજકોટ :🍀 

રાજકોટની સ્થાપના સોળમી સદીમાં કુંવર વિભોજી જાડેજા નામના રાજપૂત સરદારે કરીઅહીંની રાજકુમાર કોલેજ જાણીતી શિક્ષણ સંસ્થા છેમહાત્મા ગાંધીના પરિવારનું પૈતૃક સ્થાંન કબા ગાંધીનો ડેલોવોટ્સન સંગ્રહાલય ખ્યાંતનામ છે. 


💿ગોંડલ 💿 

:રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું ગોંડલ ભુવનેશ્વરી દેવી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોને લીધે જાણીતું છેગોંડલગોંડલી નદીના કિનારે વસેલું છે. 


💮વીરપુર 💮 

:રાજકોટથી દક્ષિણે 38 કિમી દૂર વીરપુર સંત જલારામના સ્થાનકને કારણે ખ્યાતનામ બન્યું છે. 


💢જામનગર💢 

 :સને 1540 માં જામ રાવળે કચ્છ છોડીને જામનગર શહેર વસાવેલુંહેર વચ્ચે્ના રણમલ તળાવમાં આવેલો લાખોટા મહેલ વીરતા અને પ્રેમનું પ્રતીક છેસૌરાષ્ટ્રેનું પેરિસ કહેવાતું જામનગર એક વખત છોટે કાશી તરીકે પણ ઓળખાતુંઆયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી રસાયણ શાળાઓએ આજે ઝંડુ ફાર્મસીનું રૂપ ધારણ કર્યું છેહેરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટી અને સૌર ચિકિત્સા માટેનું સોલેરિયમ પ્રખ્યાત છેઅહીંનું સ્મશાન માણેકબાઈ મુક્તિધામ અનોખું છેરણમલ તળાવની અગ્નિ દિશાએ બાલા હનુમાન મંદિર છેજેનું નામ ‘ગિનેસ બુક‘માં નોંધાયું છેકારણ કે 1 ઓગષ્ટં 1964 થી શરૂ થયેલ શ્રી રામ… અખંડ ધુન નિરંતર ચાલુ રહી છેજામનગરની એક તર બંધ બાંધીને બનાવેલું રણજીતસાગર છે તો બીજી બાજુ બેડી બંદર છેબેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું મહત્વનું મથક છેનજીકના બાલાછડીમાં સૈનિકશાળા છેદરિયામાં 22 કિમી દૂર પરવાળાના સુંદર રંગોના ખડકોવાળા ટાપુઓ પીરોટન ટાપુઓ તરીકે ઓળખાય છે ટાપુઓની આસપાસનો 170 ચો કિમી વિસ્તાર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન‘ જાહેર કરાયો છે 


🎈.દ્વારકા 🎈 

:દ્વારકા હિન્દુંઓનાં ચાર યાત્રાધામો પૈકીનું એક છેદ્વારકામાં 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છેપાંચ માળનું વિશાળ મંદિર 60 સ્તંભો પરઊભું છે. નજીકમાં  શ્રીમદ શંકરાચાર્યનું શારદાપીઠ આવેલું છેદ્વારકાથી 32 કિમી દૂર શંખોદ્વાર બેટ છે કે જે બેટ દ્વારકા તરીકે ઓળખાય છેજામનગર અને દ્વારકા વચ્ચેં મીઠાપુરમાં ટાટા કેમિકલનું મીઠાનું કારખાનું છે. 


🔥પોરબંદર :🔥 

સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છેઆને સુદામાપુરી પણ હે છેઅહીં મોટી સંખ્યામાં ‘સીદ્દી‘ જાતિના લોકો વસ્યા છેજેઓનું મૂળ વતન આફ્રિકા માનવામાં આવે છેઅહીંનાજોવાલાયક સ્થળોમાં ગાંધીજીવનની ઝાંખી કરાવતું કીર્તિમંદિરસુદામામંદિરનેહરુ ૫લેનેટોરિયમભારત મંદિર તથા સમુદ્રતટ વગેરે ગણાવી શકાય. 💎અહમદપુર  માંડવી 💎:દરિયાકિનારે આવેલું નયનરમ્ય નૈસર્ગિક સૌંદર્ ધરાવતું સ્થટળછે. 🌸જૂનાગઢ🌸 

 :ગિરનારની છાયામાં વિસ્તરરેલું નગર જૂનાગઢ ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાય છેહડપ્પાઓની સંસ્કૃતિ પહેલાંના અવશેષો અહીંથી મળી આવ્યા છેગિરનાર જવાના રસ્તે અશોકે કોતરાવેલ શિલાલેખ છે. 💥ગિરનાર 💥 

:ગિરનાર પર્વતની 600 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે દસ હજારપગથિયાં ચડવાં પડે છેગિરનાર મુખ્યત્વે જૈન તીર્થધામ છેગિરનાર રૈવતાચલના નામે પણ ઓળખાય છેટોચ પર સૌથી મોટું નેમિનાથજીનું દેરાસર છેછેક ટોચે અંબાજીનું મંદિર છે. 🌏સાસણગીર 🌏 

:ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીનાદક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વિસ્તારેલું સાસણગીરનું જંગલ સિંહોના અભયારણ્ય તરીકે પ્રખ્યાત છેવનસ્પ્તિશાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ અહીં લગભગ 50 જાતનાં ઘાસ ઊગે છેગીરનાં બીજાં નોંધપાત્ર પ્રાણી છે નીલગાય અને મોટાં શીંગડાંવાળી ભેંસ. 


🍁તુલસીશ્યાસમ🍁 

 :ગિર પ્રદેશની મધ્યમાં આવેલા  સ્થળે સાત કુંડ છેતેનું પાણી 70થી 80 C જેટલું ગરમ રહે છે. 🎋ચોરવાડ 🎋 

:ભૂતકાળમાં ચાંચિયાઓ માટેના સ્થળચોરવાડનું મૂળ નામ ચારુવાડી છે સ્થળ નારિયેળનાગરવેલનાં પા અને સોપારી માટે પ્રસિદ્ધ છે. જૂનાગઢના નવાબો માટે  ઉનાળાનો મુકામ હતોનવાબનો ગ્રીષ્મ મહે આજે હોલીડે-હોમમાં ફેરવાઈ ગયો છે. 


📺સોમનાથ 📺 

:સોમનાથ  ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છેવેરાવળથી 5 કિમી દૂર દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું છેસને 1950 માં સોમનાથના નવનિર્માણનું કામ શરૂ થયુંજેમાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યોસને 1995માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી.મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્ણને પારધીએ તીર માર્યુંહતું તે ભાલકાતીર્થ છે. 


📢લાઠી 📢 

:અમરેલીનું લાઠી ગામ રાજવી કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. 


🎋ભાવનગર 🌟:ભાવનગરની સ્થાપના મહારા 
 ભાવસિંહજી પહેલાએ 1723 માં વડવા ગામ નજીક કરીબુનિયાદી શિક્ષણ માટે દક્ષિણામૂર્તિ સંસ્થાની રૂઆત અહીં થઈગાંધી સ્મૃતિબાર્ટન લાઇબ્રેરીબહેરા  મૂંગાશાળાલોકમિલાપસોલ્ટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટગૌરીશંકર તળાવખતેશ્વર મંદિર વગેરે જાણીતાં છે. 

🌟ગઢડા🌟 

 :ભાવનગરથી ઉત્તર  પશ્ચિમે આવેલું ગઢડા સ્વાસમીનારાયણ સંપ્રદાયનું મહત્વનું ધામ છે 


.🌷પાલિતાણા 🌷 

:પાલિતાણા પાસેના 503 મીટર ઊંચા શેત્રુંજ્ય પર્વતમાળા પરનાં 108મોટાં દેરાસર અને 872 નાની દેરીઓવિશ્વ પ્રસિદ્ધ છે પર્વતને પુંડરિક ગિરિ પણ કહે છેગિયારમાં સૈકાનાં  મંદિરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છેશેત્રુંજ્ય ચડતાં જમણી બાજુએ આધુનિક યુગમાં બંધાયેલું સમવસરણમંદિર આવેલું છે. 
🌺વેળાવદર 🌺 

:અમદાવાદ-ભાવનગર રસ્તાં ઉપર વલભીપુર નજીક 8 ચો કિમી વિસ્તારમાં વેળાવદરનો દુનિયાનો સૌથી મોટો કાળીયાર