20161217

​આદુની વિશેષતા !


કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦ ગણી વધુ ! 

કેન્‍સરના દર્દીઓ માટે જ્‍યોર્જિયા યુનિવર્સિટીનું આશીર્વાદરૂ સંશોધન......... 
રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો.  

કેન્‍સર હોય તો આદુનું સેવન રોજ કરોકેન્‍સરની દવા ‘ટેકસોલરતા આદુનાં ‘૬-શોગાઓલનામનાં ત્‍વમાં કેન્‍સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે. 
ખાસ વાત  છે કેઆદુ માત્ર કેન્‍સરના કોષો પર પ્રહાર કરે છે, સ્‍વસ્‍થ કોષો પર નહીકેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે. 
કેન્‍સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે  તો બહુ જાણીતું તથ્‍ છેપણ હળદરના પિતરાઇભાઇ જેવા આદુના  ગુણ વિશે હજુ તાજેતરમાં  સંશોધન થયા છેસંશોધનો દ્વારા પુરવાર થયું છેકે કેન્‍સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ દુ વધુ અસરકારક રીતે કેન્‍સરની સારવાર કરી શકે છેપરિક્ષણોમાં સાબિત થયું છે કે કેમોથેરપી કરતા આદુ દ્વારા કેન્‍સરની સારવાર કરવામાં આવે તો  કેમોથેરપી કરતા દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે અને કેમોથેરપીની સરખામણી આદુનો ફાયદો  છે કે આદુ માત્ કેન્‍સરર્ના કોષોને ખતમ કર્્ે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ  વિપરીત અસર થતી નથી. 
અમેરિકાની ' જ્‍યોર્જિયા સ્‍ટે યુનિવર્સિટી ઉંદરો પર કરેલા રીસર્ચમાં એવું જાણવા મળ્‍યું હતું કેઆદુનો અર્ક આપવામાં વે તો પ્રોસ્‍ટેટની ગાંઠના કદમાં પ૬ ટકા જેટલો ઘટાડો થાય છેપ્રયોગ દ્વારા એવું પણ જાણવા મળ્‍યું કે આદુનો અર્ક માત્ર કેન્‍સરના કોષોને  ખતમ નથી કરતોતેનાંથી દાહ પણ ઓછો થાય છેઅને રો પ્રતિકારક શકિત પણ વધે છે. 
એક અમેરિકન હેલ્‍થ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આદુનું -શોગાઓલ નામનું તત્‍વ કેન્‍સરની સારવારમાં પરંપરાગત કેમોથેરપી કરતા અનેકગણું વધુ સારૂં પરિણામ આપે છે-શોગાઓલની વિશિષ્‍ટતા  છેકે તે માત્ર કેન્‍સરના કોષોના મૂળ પર  ત્રાટકે છેમધ સેલ્‍સ (માતા કોષતરીકે ઓળખાતા  કોષો સ્‍તન કેન્‍સર સહિત નેક પ્રકારના કેન્‍સર માટે નિમિત્ત બને છેમાતા કોષમાંથી બીજા અનેક કોષો નિર્માણ પામે છે જે ધીમેધીમે શરીરને ખતમ કરી નાંખે છે. 
 બધા કોષો અજેય હોય છેઅમર જેવા હોય છેતેનાં પર ભાગ્‍યે  કોઇ દવા કારગત સાબિત થાય છે. 
 વાત સાબિત કરે છે કેકેન્‍સરના કોષો તેની જાતે પુનઃનિર્મા પામતા રહે છે સતત વધતા ચાલે છેકેમોથેરપી જેવી પરંપરાગત સારવાર સામે આવા કોષો પ્રતિકારકતા કેળવી લે છેઅને સતત વધતા રહેવાનાં કારણે તેના દ્વારા નવી ગાંઠો થવાની સંભાવના પણ રહે છેશરીરને કેન્‍સર મુકત ત્‍યારે  કહી શકાય જયારે  ગાંઠમાંથી  કેન્‍સરનાં આવા કોષો નાશ પામે. 
વૈજ્ઞાનિકોના કહેવા મુજબનવા સંશોધનોમાં પુરવાર થયું છે કે-શોગાઓલ નામનું આદુમાંનુ  તત્‍વ કેન્‍સરના આવા સ્‍ટેમ સેલનો ના કરે છેબીજી રાજી થવા જેવી વા  છે કેપ્રયોગોમાં એવું જાણવા મળ્‍યું છે કેઆદુનો જયારે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે ત્‍યારે અને તેની સૂકવણી કરવામાં વે ત્‍યારે -શોગાઓલ નામનું  ત્‍યંત હિતકારક તત્‍વ તેમાંથી ળી આવે છેતેનો અર્થ  થયો કે ભોજનમાં આદુ નિયમિત લેવું જોઇએ અને કેન્‍સરના દર્દીઓ તેની સૂકવણી એટલે કે સુંઠનો ઉપયોગ પણ છુટથી કરી શકે જો કેઆદુની કેન્‍સરમાં ઉપયોગીતા એક વિશિષ્‍ટ કારણને લીધે પણ છે કારણ કેઆદુનો અર્ક સ્‍વસ્‍થ કોષોને હાની પહોંચાડતો નથી. 
 એક જબરદસ્‍ત કહેવાય તેવો ફાયદો છેકેમોથેરપી જેવી સારવારથી શરીરના સ્‍વસ્‍થ અને જરૂરી કોષોને પણ ખાસ્‍સુ નુકશાન પહોંચતું હોય છે. 
જ્‍યોર્જિયા યુનિવર્સિટીના  પ્રયોગ થકી એવું તારણ નીકળ્‍યું છે કે ટેકસોલ જેવી કેન્‍સર વિરોધી દવા પણ આદુ જેટલી અસરકારક નથી. એટલે સુધી કે જયારે ટેકસોલનાં ડોઝ અપાતા હોય ત્‍યારે પણ આદુનું -શોગાઓલ નામનું તત્‍વ તેનાં રતા વધુ અસરકારક સાબિત થાય છેવૈજ્ઞાનીકોએ નોધ્‍યું છે કે ટેકસોલ કરતા -શોગાઓલની અસર ૧૦ હજારગણી હોય છેતેનો સ્‍પષ્‍ટ અર્થએ થયો કેઆદુ દ્વારા કેન્‍સરની ગાંઠ બનતી અટકાવી શકાય છે અને તેનાં દ્વારા સ્‍વસ્‍થ કોષોની જાળવણી પણ થાય છે. 
કેન્‍સરની સારવાર બાબતે હજુ આવા અનેક સંશોધનો જરૂરી છેજે તેનાં થકી આપણને  ખ્‍યાલ પણ આવશે કે અત્‍યાર સુધી આપણી એલોપથિક સારવાર કેટલી ખોટી દિશામાં હતી અને આવી સારવાર દ્વારા આપણે કેટકેટલી માનવજિંદગી બરબાદ કરી છે. 
આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ  જરૂરી છેઆદુ  વિશ્વ ઔષધી ગણાય છેસંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છેશરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહા કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમઅને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ  બન્નેક્રિયા આદુ કરે છે. 
જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે. 
મસાલામાં આદુ રાજા છે. 
જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે). 
ફેફસામાં કફ ના ઝાળા તોડી નાખે છે. 
જીભ અને ગળુ નિર્મળ બનાવે છે. 
વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે. 
છાતી માંથી શરદી કાઢી નાખે છે. 
આમવાત ના સોજા મટાડે છે. 
જાડાપણું (મેદમટાડે છે. 
કફ તોડે છે - વાયુનો કટ્ટર દુશ્મન છે. 
૧૦સીળસ મટાડનાર છે. 
૧૧દમના દર્દીને ફાયદો કરે છે 
૧૨હૃદય રોગ મટાડનાર છે. 
૧૩તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી 
૧૪પીત્તનું શમન કરે છે. 
આદુમાં ઉડીયન તેલ - % 
તીખાશ - % 
સ્ટાર્ચ - ૫૬% 
આદુ ગરમ છે તે વાત ખોટી છે. 

JARDINES FAMOSOS Y SUS ESCULTURAS

JARDINES  FAMOSOS  Y  SUS  ESCULTURAS       talla de piedra del Tíber gigante (ROMA) a Villa Lante...